જીવનચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનચક્ર

નપુંસક લિંગ

  • 1

    વિશ્વમાં જીવન નભે છે તેનો ક્રમ કે વ્યવસ્થા; જીવન ચાલે છે તેની ઘટમાળ.