જીવનદોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનદોરી

સ્ત્રીલિંગ

  • 1

    જીવનરૂપી દોરી; આયુષ્ય.

  • 2

    લાક્ષણિક જીવનનો મુખ્ય આધાર.