જીવનપ્રક્રિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનપ્રક્રિયા

સ્ત્રીલિંગ

  • 1

    જીવન કે શરીર ટકવામાં થતી તેની ધાતુઓની પ્રક્રિયા; 'મેટેબોલિઝમ'.