જીવન્મુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવન્મુક્ત

વિશેષણ

  • 1

    છતે દેહે માયાનાં બંધનોમાંથી મુક્ત.

મૂળ

सं.