જીવનરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનરસ

પુંલિંગ

  • 1

    જીવન જીવવામાં કે તે માટેનો રસ.

  • 2

    રશાયણવિજ્ઞાન
    શરીરના કોષનો એ રસ, જે વિના પ્રાણ ટકે નહિ; 'પ્રોટોપ્લાઝમ'.