જીવનવીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનવીર

વિશેષણ & પુંલિંગ

  • 1

    જીવનસંગ્રામમાં વીર; જીવનમાં બરોબર જીવી જાણનાર.