જીવનશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનશાસ્ત્ર

પુંલિંગ

  • 1

    સમગ્ર જીવનને વિચારતું શાસ્ત્ર.

  • 2

    જીવશાસ્ત્ર; 'બાયોલૉજી'.