જીવનસંગ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનસંગ્રામ

પુંલિંગ

  • 1

    જીવતા રહેવા માટે પ્રાણીઓને કરવો પડતો સંગ્રામ; 'સ્ટ્રગલ ફૉર એક્ઝિસ્ટન્સ'.