જીવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવરું

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી ચાલાક; ચપળ; ચબરાક.

  • 2

    જીવવાળું; પ્રાણવાન; જીવંત.

મૂળ

'જીવ' ઉપરથી