જીવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જીવનક્રિયાઓ કરવાની શક્તિ હોવી; પ્રાણ ધરવા; શ્વાસ ચાલવો.

  • 2

    જીવતું હોવું કે રહેવું; હયાત હોવું કે રહેવું (જેમ કે, હજી તે જીવે છે).

  • 3

    જીવન ગુજારવું (જેમ કે, ગુલામીમાં જીવવા કરતાં તો મરવું સારું).

મૂળ

सं. जीव्