જીવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવા

સ્ત્રીલિંગ

  • 1

    ધનુષ્યની દોરી.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'કૉર્ડ ઑફ ઍન આર્ક'.

મૂળ

सं.