જીવાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવાત

સ્ત્રીલિંગ

  • 1

    જીવડા કે કીડાનો સમૂહ (જેમ કે, અનાજ કે ઘામાં પડતો.).

મૂળ

'જીવ' ઉપરથી