જીવિતદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવિતદાન

નપુંસક લિંગ

  • 1

    જીવતદાન; આફતમાં સપડાયેલાને કે પોતાના સકંજામાં પહેલાને ન મારવો-પ્રાણનું દાન-રક્ષણ કરવું તે.