જીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવી

સ્ત્રીલિંગ

  • 1

    મુંજ વગેરેથી ખાટલો ભરતાં વચમાં જે બે સેરો વારાફરતી બુડાડે છે અને તારે છે તે.

મૂળ

सं. प्रा. जीवा=દોરી (ધનુષ્યની) ?