જીવ અર્ધો અર્ધો થઈ જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ અર્ધો અર્ધો થઈ જવો

  • 1

    ખુશ ખુશ થઈ જવું; પ્રિયજન માટે ગમે તેટલો ભોગ આપવા તત્પર થવું.