જીવ ઊડી જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ ઊડી જવો

  • 1

    ધ્રાસકો પડવો.

  • 2

    મરી જવું.