જીવ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ કાઢવો

  • 1

    આપઘાત કરવો.

  • 2

    તનતોડ મહેનત કરવી.

  • 3

    અત્યંત પજવણી કરવી.