જીવ ચૂંથાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ ચૂંથાવો

  • 1

    જીવને દિલમાં ખૂબ વ્યથા થવી.

  • 2

    જીવ છૂટતાં મુસીબત પડવી.