જીવ દોરીએ વીંટાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ દોરીએ વીંટાવો

  • 1

    જીવ તાળવે ટંગાવો; જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું.

  • 2

    ભારે ઉચાટ થવો.