જીવ પડીકે બંધાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ પડીકે બંધાવો

  • 1

    જીવ નીકળી જવા જેવું થવું; ભારે ઉદ્વેગ થવો; ભારે ચિંતા કે ઉચાટ થવાં.