જીવ પર આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ પર આવવું

  • 1

    મરણિયા થવું.

  • 2

    આપઘાત કરવા તત્પર થવું.