જૂથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂથ

નપુંસક લિંગ

  • 1

    ટોળું; સમૂહ.

  • 2

    અલગ ટોળી; 'ગ્રૂપ' (જેમ કે, રાજકીય પક્ષની અંદર).

મૂળ

सं. यूथ