જેરબંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેરબંદ

પુંલિંગ

  • 1

    લગામને તંગ સાથે જોડનારી ચામડાની કે જાડી બનાતની પટી.

  • 2

    ચામડાનો કોરડો; સાટકો.

મૂળ

फा.