જો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જો

અવ્યય

  • 1

    (સંશય કે શરત બતાવે છે 'તો' સાથે વપરાય છે).

મૂળ

सं. यदि, प्रा. जइ; સર૰ हिं. जो

ક્રિયાપદ

  • 1

    'જોવું'નું આજ્ઞાર્થ એ૰વ૰ રૂપ.