જોઈએ ત્યાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈએ ત્યાં

  • 1

    ગમે ત્યાં; જ્યાં કહો ત્યાં-જ્યાં જરૂર હોય ત્યાં.

  • 2

    ['જોવું'નું પહેલો પુરુષ બ૰વ૰નું વ૰કા૰નું રૂપ].