ગુજરાતી માં જોકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોક1જોક2

જોકે1

અવ્યય

 • 1

  અગરજો (વિરોધી શરત કે વિધાન બતાવે છે) 'છતાં' અથવા 'પણ' સાથે સંબંધમાં વપરાય છે. (જેમ કે, જોકે તમે કહો છો તે ખરું હશે, પરંતુ મને નથી લાગતું.).

 • 2

  'બલ્કે' થી ઊલટો ભાવ બતાવવા (બે વાક્યો વચ્ચે) વપરાય છે (જેમ કે, તેણે આપવા કહ્યું, જોકે એનું મન નથી.).

મૂળ

જો+કે

ગુજરાતી માં જોકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોક1જોક2

જોક2

સ્ત્રીલિંગ

 • 1

  મશ્કરી; રમૂજી ટુચકો.

મૂળ

इं.

ગુજરાતી માં જોકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોક1જોક2

જોક

સ્ત્રીલિંગ

 • 1

  જળો.

 • 2

  ઢોરનો વાડો; ઝોક.

 • 3

  (ઢોરનું) જૂથ.