ગુજરાતી માં જોખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોખ1જોખ2

જોખ1

સ્ત્રીલિંગ

 • 1

  જળો.

 • 2

  ઢોરનો વાડો; ઝોક.

 • 3

  (ઢોરનું) જૂથ.

ગુજરાતી માં જોખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોખ1જોખ2

જોખ2

પુંલિંગ

 • 1

  સુખ; આનંદ.

સ્ત્રીલિંગ

 • 1

  જોક; જળો.

 • 2

  ઢોરનો વાડો.

 • 3

  ઢોરનું જૂથ.

નપુંસક લિંગ

 • 1

  ['જોખવું' ઉપરથી] જોખવાનું કાટલું.

 • 2

  જોખવાની રીત; તોલ.

 • 3

  તાજવું.