જોખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોખમ

નપુંસક લિંગ

 • 1

  ભવિષ્યમાં થવાના નુકસાનની ધાસ્તી.

 • 2

  નુકસાન; ધોકો.

 • 3

  જેમાં નુકસાનની ધાસ્તી હોય એ; સાહસ.

 • 4

  જુમ્મો; જવાબદારી.

 • 5

  લાક્ષણિક જોખમ ભરેલી વસ્તુ કે જણસભાવ.

મૂળ

સ૰ हिं., म. जोख (-खि) म