જોખમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોખમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જોખમમાં આવવું; જોખમ કે નુકસાન થવું.

મૂળ

જુઓ જોખમ