જોખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તોળવું; વજન કરવું.

  • 2

    લાક્ષણિક મનમાં તોળીને વિચારી લેવું (જેમ કે, તે શબ્દો જોખીને વાપરે છે).

મૂળ

हिं. जोखना; सं. जुष्- जोषति ઉપ રથી ?