જોખસે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોખસે

અવ્યય

  • 1

    અલબત્ત; અવશ્ય; ઘણી ખુશીથી.

મૂળ

हिं. (अ. जौक=ખુશી+हिं. से)