જોખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોખો

પુંલિંગ

 • 1

  જોખિયો; જોખનારો; તોલાટ.

 • 2

  સુખ; મજા.

  જુઓ જોખ

 • 3

  કાઠિયાવાડી ['જોખમ' પરથી] જોખમ.