ગુજરાતી માં જોગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોગ1જોગ2

જોગું1

વિશેષણ

 • 1

  'જોગું' લાયક; છાજતું (નામ કે ક્રિયા) સાથે નામયોગી અ૰ પેઠે વપરાય છે. જેમ કે, લખવા જોગ (બાબત), ખાવા જોગ (ફળ), તમારા જોગ (કામ).

 • 2

  માટેનું; -ના તરફનું (જેમ કે), શાહ જોગ, નામ જોગ (હૂંડી).

મૂળ

सं. योग्य, प्रा. जोग्ग

અવ્યય

 • 1

  પ્રતિ; તરફ (જેમ કે,…ના તંત્રી જોગ इं. to પેઠે).

ગુજરાતી માં જોગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોગ1જોગ2

જોગ2

વિશેષણ

 • 1

  'જોગું' લાયક; છાજતું (નામ કે ક્રિયા) સાથે નામયોગી અ૰ પેઠે વપરાય છે. જેમ કે, લખવા જોગ (બાબત), ખાવા જોગ (ફળ), તમારા જોગ (કામ).

 • 2

  માટેનું; -ના તરફનું (જેમ કે), શાહ જોગ, નામ જોગ (હૂંડી).

ગુજરાતી માં જોગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોગ1જોગ2

જોગ

અવ્યય

 • 1

  પ્રતિ; તરફ (જેમ કે,…ના તંત્રી જોગ इं.to પેઠે).

ગુજરાતી માં જોગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જોગ1જોગ2

જોગ

પુંલિંગ

 • 1

  યોગ; મેળાપ; સંગમ.

 • 2

  ઉપાય; ઇલાજ.

 • 3

  પરમાત્મા સાથે સંબંધ કરવાનો ઉપાય.

 • 4

  ચિત્તવૃત્તિનો નિરોધ.

 • 5

  યોગદર્શન.

 • 6

  અવસર; પ્રસંગ; લાગ.

 • 7

  જ્યોતિષશાસ્ત્ર​
  સૂર્ય કે ચંદ્રના અમુક સ્થાનમાં આવવાથી થતા ૨૭ વિશિષ્ટ અવસરમાંનો દરેક.

 • 8

  વ્યાકર​ણ
  યુત્પત્તિ.

 • 9

  જૈન
  મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ.

 • 10

  જોગવાઈ.

 • 11

  ઉદ્યમ; કર્મ.

 • 12

  (વણાટમાં તાણાના) ક્રમવાર તાર તળે ઉપર કરી સધાતી ચોકડી જેવી આંટીની યોજના.