જોગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગણ

સ્ત્રીલિંગ

  • 1

    યોગિની; યોગાભ્યાસ કરનારી સ્ત્રી; તાપસી.

  • 2

    દુર્ગા અને શિવની તહેનાતમાં રહેતી આઠ ઉપદેવીઓમાંની દરેક.

  • 3

    બાવાની સ્ત્રી; સાધુડી.