જોગનિદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગનિદ્રા

સ્ત્રીલિંગ

  • 1

    યોગયુક્ત નિદ્રા-અર્ધી ઊંઘની ને અર્ધી સમાધિની સ્થિતિ.

  • 2

    યુગને અંતે વિષ્ણુની નિદ્રા.

  • 3

    બ્રહ્માની નિદ્રા (જે વખતે પ્રલય થાય છે).