જોગમાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગમાયા

સ્ત્રીલિંગ

  • 1

    સૃષ્ટિને ઉત્પન્ન કરનારી ઈશ્વરની મોટી શક્તિ; જગતના કારણ રૂપ ઈશ્વરી માયા.

  • 2

    દુર્ગા.