જોગવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોગ ખવરાવવો; મેળ કરાવવો; ગોઠવવું.

  • 2

    વિવેકથી ભોગવવું; માણવું; સાચવીને કામમાં લેવું.

મૂળ

સર૰ हिं. जोगवना; सं. योजय्; प्रा. जोअ