જોગાનજોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગાનજોગ

અવ્યય

  • 1

    જોગ આવી મળવાથી; બનવાકાળ હોવાથી; સંજોગવશાત્.

મૂળ

सं. योग+अनुयोग