જોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગી

પુંલિંગ

 • 1

  યોગી; યોગસાધના કરનાર; તપસ્વી.

 • 2

  ઉદ્યમી પુરુષ; કર્મયોગી.

 • 3

  શૈવપંથી ખાખી બાવો.

 • 4

  એક રાગ.

 • 5

  એ નામની જાત; રાવળિયો.