જોગ પાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોગ પાડવો

  • 1

    વણાટમાં તાણાના તારમાં જોગ આવે એમ કરવું.

  • 2

    જોગ કે લાગ સાધવો.