જોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોટું

નપુંસક લિંગ

  • 1

    જોટડું; ઝોટડી; જુવાન-પહેલવેતરી ભેંસ.

  • 2

    લાક્ષણિક મોટી થયેલી કન્યા (તુચ્છકારમાં).