જોટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોટડી

સ્ત્રીલિંગ

  • 1

    ઝોટડી; જુવાન-પહેલવેતરી ભેંસ.

  • 2

    લાક્ષણિક મોટી થયેલી કન્યા (તુચ્છકારમાં).

મૂળ

दे. झोट्टी