જોટલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોટલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    પગની આંગળીઓ ઉપર પહેરવાનાં સ્ત્રીઓનાં ઘરેણાં.

મૂળ

સર૰ म. जोडवें; 'જોટો' પરથી ?