જોટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોટિંગ

પુંલિંગ

  • 1

    શિવનું એક નામ.

  • 2

    આકરામાં આકરી તપસ્યા કરનાર તપસ્વી.

મૂળ

सं.