જોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોટો

પુંલિંગ

  • 1

    બે સરખી વસ્તુની જોડ. ઉદા૰ 'ધોતીજોટો'.

  • 2

    એક વસ્તુને બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ.

મૂળ

सं. योटक, हिं. जोटा