જોડકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડકણું

નપુંસક લિંગ

  • 1

    ગમે તેમ જોડી કાઢેલું ગીત કે કવિતા.

  • 2

    જોડી કાઢેલી વાત.