જોડણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડણી

સ્ત્રીલિંગ

  • 1

    જોડકામ; જોડવાનું કામ કે રીત.

  • 2

    શબ્દ લખવા અક્ષરોને જોડવાની રીત; 'સ્પેલિંગ'.

મૂળ

'જોડવું' ઉપરથી