જોડણીકોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડણીકોશ

પુંલિંગ

  • 1

    જોડણીની શુદ્ધિ અર્થે રચેલો કે શુદ્ધ જોડણી બતાવતો શબ્દકોશ.