જોડાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડાણ

નપુંસક લિંગ

  • 1

    સાંધો; સંધાન.

  • 2

    એકઠું કરવું; ભેગું કરી દેવું.

  • 3

    એકઠા થવું, જોડાવું તે (ઉદા૰ બે રાજ્યોનું જોડાણ).

મૂળ

'જોડવું' પરથી