જોડા ઘસવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડા ઘસવા

  • 1

    કોઈને ત્યાં વારંવાર ધક્કા ખાવા.